ધોરણ 12 નું રિઝલ્ટ | std 12 Commerce Result 2023 Gujarat Board | Dhoran 12 result 2023

Dhoran 12 Commerce Result | ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2023 | Dhoran 12 result 2023 | ધોરણ 12 પરિણામ

ધોરણ 12 (કોમર્સ) એટલે કે સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને ખુબ જ અગત્ય ના સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થઇ શકે છે.

જૂનના પ્રથમ અઠવાડિયા માં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે એવી શક્યતા છે. જયારે પણ ધોરણ 12 ( GSEB STD 12 COMMERCE RESULT 2023 ) જાહેર થશે, ત્યારે બધી માહિત આ પોસ્ટમાં જ મુકવામાં આવશે, તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

GSEB 12th Result 2023 Date and Time – Gujarat Board will release the GSEB 12th result in May 2023, tentatively. Gujarat HSC Commerce result 2023 for std 12th will be announced online on gseb.org and gsebeservice.com very soon. 

શું કરશો રિઝલ્ટ જોવા માટે | std 12 result 2023

  • સ્ટેપ 1 – www.gseb.org ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
  • સ્ટેપ 2 – ત્યાર બાદ Gujarat 12th Commerce Result 2023, GSEB HSC Result 2023 tab પર જાવ.
  • સ્ટેપ 3 – ત્યાર બાદ ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – ત્યાર બાદ તમારો રોલ નંબર નાખો, તમારી સામે Result ખુલી જશે.
  • સ્ટેપ 5 – ત્યાર બાદ રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ 12 કોમર્સ પરિણામ 2023 Click Here

Leave a Comment