Talati Call Letter 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારાતલાટી પરીક્ષા તા.07 મે 2023 ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
Talati Call Letter 2023
આર્ટીકલ પ્રકાર | પરીક્ષા કોલ લેટર OJAS |
ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ [GPSSB] |
ભરતી જગ્યા | તલાટી મંત્રી |
પરીક્ષા તારીખ | 7 મે 2023 |
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?
Step 1: સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
Step 2: તલાટી કોલ લેટરનો વિકલ્પ પર ક્લિક કરો.
Step 3: એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખો.
Step 4: તમારો કોલ લેટર pdf ફાઈલ માં ઓપન થશે.
Step 5: કોલ લેટર ડાઉનલોડ કરી લો.
હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંક | અહીં ક્લિક કરો |
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
તલાટી પરીક્ષા તારીખ 07 મે 2023 છે
તલાટી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ થવાનું ક્યારથી શરૂ થશે ?
તલાટી પરીક્ષા કોલ લેટર તારીખ 27/04/2023 ના 01:00 બપોરે વાગે ડાઉનલોડ થવાનું શરૂ થશે
તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?
તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/ છે