Talati Exam Call Letter Download Link : તલાટી કોલ લેટર 2023: ઓજસ કોલ લેટર ડાઉનલોડ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટી ની ભરતી માટેની પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ લેવાનારી છે. આ પરીક્ષા માટેના કોલ લેટર એટલે કે તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે મંડળ તરફથી ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. ચાલો જાણીએ Talati Call Letter 2023 ક્યારથી ડાઉનલોડ થશે અને કઇ રીતે ડાઉનલોડ કરી શકાશે.
Talati Call Letter 2023
આર્ટીકલ પ્રકાર | પરીક્ષા કોલ લેટર OJAS |
ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ [GPSSB] |
ભરતી જગ્યા | તલાટી મંત્રી |
પરીક્ષા તારીખ | 7 મે 2023 |
Talati Exam Hall Ticket 2023
તલાટી પરીક્ષા કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:
- તા.૨૭-૦૪-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
- તા.૭-૦૫-૨૦૨૩ સવારે ૧૨-૩૦ કલાક સુધી
તલાટી પરીક્ષાના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા?
Step 1: સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
Step 2: તલાટી કોલ લેટરનો વિકલ્પ પર ક્લિક કરો.
Step 3: એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખો.
Step 4: તમારો કોલ લેટર pdf ફાઈલ માં ઓપન થશે.
Step 5: કોલ લેટર ડાઉનલોડ કરી લો.
તલાટી પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ લીંક (Talati Exam Call Letter Download Link)
હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંક | અહીં ક્લિક કરો |
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |